રાહુલ ગાંધી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે, દૂર્ધટનાના પિડિત પરિવારોને મળશે
અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાની વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અને રાજીવ ગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, પાલડી ખાતે કોંગ્રેસના કાર્યકરોને મળશે. ત્યારબાદ પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. ત્યારબાદ મોરબી બ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના […]


