ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ
ભાવનગર, 8 ફેબ્રુઆરી 2026, જિલ્લાના ગામડાઓમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજચોરી સામે સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. રૂરલ ડિવિઝન નીચેના સિહોર અને વલભીપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 50.44 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ તંત્રની તવાઈથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ ભાવનગર સર્કલમાં પાંચમા દિવસે GUVNLની કોર્પોરેટ […]


