વડોદરામાં દારૂના કટિંગ પર રેડ પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, PSIનો બે રાઉન્ડ ગોળીબાર
SMCએ 22 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખસોને દબોચી લીધા પોલીસે ફોર્ચ્યુનર કાર અને ટ્રકને જપ્ત કરી પથ્થરમારા બાદ 5 બુટલેગરો નાસી ગયા વડોદરાઃ નાતાલના તહેવારોમાં દારૂના ચાલતા કટિંગ સામે સ્ટેટ મેનિટરિંગ સેલ (SMC) બાજ નજર રાખી રહી છે ત્યારે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી સ્ટેટ મેનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારાનો બનાવ […]