અમદાવાદમાં ડબ્બા ટ્રેડિગના રેકેટનો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયાં
અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી સીઆઈડી ક્રાઈમબ્રાન્ચની ટીમે ગેરકાયદે ધમધમતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો હતો.સીઆઈડી ક્રાઈમની ટીમે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી 9 મોબાઈલ ફોન, બે લેપટોપ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. બ્રોકર પાસેથી ગેરકાયદેસર રીતે લોગઇન આઇડી મેળવીને વિવિધ કંપનીઓના શેરની કાયદેસરની ખરીદી કે વેચાણ નહી કરીને તેના તફાવતને આધારે આર્થિક લાભ લેવામાં […]


