ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે
નવી દિલ્હીઃ પહેલા પડોશી ધર્મને પાલન કરવામાં હંમેશા તત્પર રહે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોવિડ-19ની રસી સપ્લાય કરી હતી. દરમિયાન ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે પ્રોજેક્ટ માટે 282 મિલિયન ડોલર લાઈન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. ભારતના […]