રેલ્વે યાત્રીઓ માટે ખાસ- હવે તમે નહી ચૂકી જાવ તમારુ સ્ટેશન, રેલ્વે આપી રહી છે એલર્ટ ડેસ્ટિનેશન સુવિધા, જો કે સુવિધા માટે વસુલાશે ચાર્જ
ટ્રેનના યાત્રીઓ માટે ખાસ સુવિધા વિકસાવામાં આવી હવે યાત્રીઓ એલર્ટ રહ્યા વિના આરામથી ઊંધ લઈ શકશે સ્ટેશન આવતા એલર્ટ રેલ્વે વિભાગ યાત્રીઓને કરશે રેલ્વેમાં જ્યારે આપણે નાઈટ મુસાફરી કરી રહ્યા હોય ત્યારે ક્યારેક એટલી ઊંધમાં હોઈએ છીે કે ક્યાક આપણું સ્ટેશન આવી જાય ખબર રહેતી નથી, ઘણી વખત પ્લેટફોર્મ પર ઉતરવામાં ભાગદોડ થઈ જાય […]