જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેએ જગ્યા ખાલી કરવા નોટિસ આપતા વિરોધ
જામનગર,13 ફેબ્રુઆરી 2026: શહેરના દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં વર્ષો પછી સફાળા જાગેલા રેલવે તંત્રએ આ રેલવેની જમીન હોવાનો દાવો કરીને સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ ફટકારતા રહિશોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ આજે સતત બીજ દિવસે પણ દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત સ્થાનિક […]


