ગુજરાતમાં બપોર સુધીમાં 35 તાલુકામાં પડ્યો વરસાદ, ગરમીથી લોકોએ મેળવી રાહત
રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ બફારામાંથી રાહત મેળવી ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. અસહ્ય ઉકળાટ બાદ આજે સવારથી બપોર સુધીમાં 35 તાલુકામાં બે ઈંચથી ઝાપટાં સુધીનો વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા છે. અને કેટલાક વિસ્તારમાં આજે સૂર્ય […]


