1. Home
  2. Tag "rain forecast"

અમદાવાદમાં શનિ-રવિ વરસાદની આગાહી, ભારત-પાક મેચમાં વરસાદ વિધ્નરૂપી બનશે ?

અમદાવાદઃ  શહેરમાં કાલે શનિવારે  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની  રોમાંચક ક્રિકેટ મેચ યોજાશે. મેચમાં એક લાખ જેટલાં પ્રેક્ષકો ઉમટી પડશે. આ મેચ દરમિયાન મેધરાજા વિધ્નરૂપી બને એવા એંધાણ છે. હવામાન વિભાગ દ્વારા શનિવાર અને રવિવાર એમ બન્ને દિવસે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદના ઝાપટાં પડવાની […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, 7મીથી 15 જુન દરમિયાન વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં દક્ષિણ પશ્વિમનું ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં છે ત્યારે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં એમ બે વાવાઝોડા સ્રકિય થવાની શક્યતા છે. તેના લીધે  આગામી તા.7થી 11 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.  ગુજરાતમાં 22થી 25 જૂને વિધિવત […]

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ,આજે ભારે પવન સાથે વરસાદની આગાહી

દિલ્હી: રાજધાની દિલ્હી-NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે સવારે ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે હવામાનની પેટર્નમાં આ ફેરફાર થયો છે. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન રવિવારે […]

દિલ્હી-યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ,જાણો આજે ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી  

દિલ્હી : મે મહિનો શરૂ થવાનો છે પરંતુ ઉત્તર ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં હવામાન ખુશનુમા છે. જો કે એપ્રિલના છેલ્લા દિવસે અને મે મહિનાની શરૂઆતમાં આકરી ગરમી પડે છે, પરંતુ આ વખતે હવામાનનો મિજાજ બદલાયો છે. એપ્રિલના અંતિમ દિવસોમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ રાહતની શક્યતા છે. તો ચાલો […]

આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી, જાણો દિલ્હીથી હિમાચલ સુધીના હવામાનની સ્થિતિ

દિલ્હી : ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે પૂર્વ ભારતના રાજ્યો માટે હીટવેવની વાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં બે દિવસ સુધી હીટવેવનો પ્રકોપ જોવા મળશે. […]

ગુજરાતમાં 15મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 13 જળાશયો હાઈએલર્ટ પર

અમદાવાઃ રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી તા. 15મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. […]

ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય બની, હજુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  રાજ્યમાં આજે શનિવારે 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના ગોધરા, શેહરા, અને સંતરામપુરમાં ધોઢથી બે ઈંચ જેટલો વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code