ગુજરાતમાં ગુરૂવારે રાત્રે બે કલાકમાં 117 તાલુકામાં વરસાદ, જુનાગઢમાં 5 ઈંચ
અમદાવાદઃ ગુજરાતમાં ગુરૂવારે સાંજના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન રાજ્યના 117 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં જુનાગઢના વિસાવદરમાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના ચોટિલામાં 4 ઈંચ, તેમજ સાબરકાંઠાના તલોદ, અરલવ્વીના બાયડ અને ધનસુરા મહેસાણાના વિજાપુર સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન […]