અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળુ પડતા માવઠાનું જોર ઘટ્યુ, આજે 20 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા
બે દિવસમાં સમુદ્રમાં ડિપ્રેશન સંપૂર્ણ હટી જશે, દરિયાકાંઠા વિસ્તારમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સપ્તાહ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન નબળુ પડતા હવે કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે. આજે બપોર સુધીમાં 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. હજુ બે દિવસ છૂટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાં […]


