1. Home
  2. Tag "rain in ahmdabad’"

ભારે ઉકળાટ બાદ અમદાવાદના વાતાવરણમાં  પલટો- કાળા  ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ

અમદાવાદમાં ઠંડા પવન સાથે વરસાદ શરુ બે દિવસના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અચાનક કાળા ડિબંગ વાદળો છાવાયા અમદાવાદઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક રાજ્યોમાંથી જાણે સોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો હાલ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ઉલ્લેખનીય છે કે શહેરમાં બે […]

સતત બીજા દિવસે અમદાવાદમાં મેધ મહેર – રસ્તાઓ પર પાણી ભરાયા,ગરમીમાં મળી રાહત

સતત બીજા દિવસે અમદાવાદમાં ઘોઘમાર વરસાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાયા  વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી જો કે શહેરીજનોને  ગરમીમાં મોટી રાહત મળી અમદાવાદ – છેલ્લા ઘણા દિવસથી ગુજરાત ભરમાં મેધ મહેર જોવા મળી રહી છે,દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદનો કાળો કહેર જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code