હવામાન વિભાગની આગાહી : આગામી 24 કલાકમાં દિલ્હી-યુપી સહીત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના
કડકડતી ગરમીથી ટૂંક સમયમાં મળશે રાહત આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, તમિલનાડુના આંતરિક ભાગો અને કેરળમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે.21 અને 22 એપ્રિલે પંજાબ, […]


