સૌરાષ્ટ્રમાં સમયસર વરસાદ ન પડતા તમામ ખેડૂતોની હાલત કફોડી બની
વરસાદ વગર ખેડૂત થયો હેરાન-પરેશાન ખેતરમાં રહેલા પાક સુકાઈ ગયા ખેડૂતોને સરકારી બાબુઓની મદદની આશા સૌરાષ્ટ્રમાં ફરીવાર વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણી કરેલા પાક પાણી વગર સુકાવા લાગતા ખેડૂતોની હાલત કફોડી બની છે.. ચાલુ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકોની વાવણી કરી નાખી હતી. સૌરાષ્ટ્રમાં ખેતીના પાકને બચાવવા માટે સૌની યોજનાનું […]


