1. Home
  2. Tag "Rain"

મહારાષ્ટ્રમાં મેધતાંડવથી તબાહી સર્જાઈઃ  24 કલાકમાં ભૂસ્ખલન અને પુરથી 112 લોકોના મોત, અનેક લોકો લાપતા

મહારાષ્ટ્રમાં વરસાદ કહેર બનીને વરસ્યો અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુંમાવ્યા અનેક જીલ્લાઓમાં ભુસ્ખલન અને પુરની ઘટનાઓ લાખો લોકોનું સ્થળાંતર કરાયું   મુંબઈઃ સમગ્ર દેશભરમાં ચોમાસું બેસી ગયું છે, કેટલાક રાજ્યોમાં વરસાદે તાંડવ મંચાવ્યો છે, ભારેથી અતિભારે વરસાદ મહારાષ્ટ્ર માટે મોટી આફત બનીને આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે […]

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ ધરોઈ ડેમમાં પીવા માટે જરૂરી જથ્થો જ ઉપલબ્ધ

ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થાથી તંત્ર ચિંતિત ખેડૂતો પણ સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલ માત્ર પીવા જેટલો જ જરૂરી પાણીનો જથ્થો હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. તેમજ આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો પાણીની પણ સમસ્યા ઉભી થવાની […]

મહારાષ્ટ્રમાં વરસાદના તાંડવથી જનજીવન ખોરવાયુંઃ અનેક ઘટનામાં બે દિવસમાં 125થી વધુના મોત

મહારાષ્ટ્રમાં વરદાનો કહેર અત્યાર સુધી 129 લોકોએ જીવ ગુમાવ્યા અનેક જીલ્લાઓમાં લોકોને સહીસ સલામત ખસેડાયા બચાવ કાર્ય હાલ પણ શરુ   મુંબઈઃ છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે,મૂશળઘાર વરસાદને પગલે જનજીવન પણ ખોરવાયું છે,આ વરસાદની તબાહીમાં અત્યાર સુધી 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાયગઢ, રત્નાગિરી અને સતારામાં […]

આવ રે….વરસાદ, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વાદળો ગોરંભાયા છે પણ દક્ષિણ ગુજરાતને બાદ કરતા મેઘરાજા મન મુકીને વરસતા નથી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત […]

મુંબઈમાં ભારે વરસાદઃ રેલવે ટ્રેક ઉપર ભરાયાં પાણી, જનજીવનનને અસર

મુંબઇ: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજા મનમુકીને સવારથી વરસી રહ્યાં છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વરસાદને કારણે મુંબઈનું જીવન મનાતી લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. ભારે વરસાદને કારણે ઉમ્બરેમાલી રેલવે સ્ટેશન તથા કંસારા વચ્ચે મુંબઇ લોકલ ટ્રેન સેવા રોકવી પડી હતી. ટ્રેનનાં પાટા પર પાણી ભરાવાને પગલે ઇગતપુરી અને ખારદી […]

મુંબઈમાં આકાશી આફતનો કહેરઃ ભારે વરસાદને લઈને અનેક જીલ્લામાં રેડએલર્ટ 

મુંબઈમાં વરસાદનું જોર યથાવત મહારાષ્ટ્રના 5 જીલ્લાઓમાં હાઈએલર્ટ જારી મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુબંઈ હાલ વરસાદના કહેર વચ્ચે ઝઝુમી રહી છે,રવિરાથી પડી રહેલા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે,રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે,જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં વરસતા વરસાદના કારણે લોકોના ઘરની અંદર સુધી પાણી પહોંચ્યું છે. મુંબઈના […]

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઃ મછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

રાજ્યના કેટલાક જીલ્લાોમાં ભારે વરસાદની આગાહીટ માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે, કેટલાક જીલ્લાઓમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનું જોર જોવા મળે છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે,આ સાથે જ જ્યા વરસાદ નથી ત્યાપણ વાતાવરણ સતત […]

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો   ગરમીથી લોકોને મળી રાહત વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક દિલ્હી : ઘણા દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોને સોમવારે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગએ પણ ચેતવણી આપી હતી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી […]

વલસાડના વાપીમાં 9 ઈંચ અને ઉંમરગામમાં બે કલાકમાં આઠ ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જામ્યું ચોમાસું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘટાટોપ વાધળો ગોરંભાયા બાદ વરસાદી માહોલ જામ્યો છે.ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં […]

ગુજરાત રાજ્યમાં 19 થી 21 જૂલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 19 થી 21 જુલાઈ વચ્ચે થઈ શકે છે ભારે વર્ષા હવામાન વિભાગે કરી આગાહી રાજકોટ: સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં 19થી 21 જુલાઈ વચ્ચે ભારે વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code