ગુજરાતમાં ચોમાસુ જામ્યુઃ 40 તાલુકામાં વરસાદ નોંધાયો, વડોદરાના સિનોરમાં 2 ઈંચ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે દરમિયાન 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વડોદરાના સિનોરમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે 126 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારે 10 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ટકા જેટલો વરસાદ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં 105 ટકા અને […]


