દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી મોહાલ, 100 તાલુકામાં વરસાદ, નવસારીના ગણદેવીમાં 4 ઈંચ,
અમદાવાદઃ રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ગોરંભાયા છતાંયે હજુ વરસાદ પડતો નથી. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 100 તલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, તાપીના વ્યારામાં ત્રણ ઈંચ, તથા ચિખલી, નવસારી, મહુવા, અને સોનગઢમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે […]