1. Home
  2. Tag "rains"

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ, લોકોને સલામત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી: તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. થૂથૂકુડી અને તિરૂનેલવેલીમાં જળતાંડવના પગલે લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શક્તા. ત્યારે NDRFની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, બચાવ અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 42 હજારથી […]

રાજકોટ ડિવિઝનની ટ્રેનો વરસાદને લીધે રદ કરાતાં 11 બસમાં પ્રવાસીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દ્વારકા, અને પોરબંદર સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહારને અસર પડી રહી છે. જેમાં રાજકોટ ડિવિઝનના ઓખા-ભાટિયા સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ જતાં ટ્રેક મરામતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સાથે જ રેલવે દ્વારા ડિવિઝનના તમામ […]

જાણો ભારતમાં કયા સ્થળોએ વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ

વરસાદની ઋતુમાં પર્વતો, નદીઓ અને ધોધનું કુદરતી સૌંદર્ય વધી જાય છે. આ સમય દરમિયાન લોકો ફરવા જાય છે, પરંતુ ઘણીવાર સમસ્યાઓના કારણે આ મજા બગડી જાય છે. જાણો ભારતમાં કયા સ્થળોએ વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. ઉત્તરાખંડના હિલ સ્ટેશનો: ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળ મસૂરી, નૈનીતાલ, ઋષિકેશ ઉત્તરાખંડમાં હિલ સ્ટેશનોના ગઢમાં હાજર છે. આ રાજ્યના […]

વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો તોતિંગ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં તમામા જિલ્લાઓમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ ગઈ છે. મંગળવારે રાત્રે 105 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજી ઉતારવા માટે જઈ ખેડુતો જઈ શકતા ન હોવાથી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. તેના લીધે શાકભાજીના ભાવમાં […]

વાવાઝોડા સાથે પડેલો વરસાદ લીધે રાજકોટનો આજી-2 છલકાયો, 20 જળાશયોમાં નવા નીર આવ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે ધોધમાર વસાદ પડતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટનો ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20 કરતાં વધુ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જ્યારે આજી-2 ડેમ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણપણે ભરાઈ જતાં 4 જેટલા દરવાજા ખોલી હેઠવાસનાં ગામો માટે એલર્ટ કરાયા છે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવેએ […]

વરસાદ બાદ દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર સુધર્યું,જાણો આજનું હવામાન

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારના વરસાદને કારણે પારો નીચે ગયો છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. તે જ સમયે, વરસાદના કારણે પ્રદૂષણ સ્તરમાં લગભગ 70 ઇન્ડેક્સનો ઘટાડો થયો છે. મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી મયુર વિહાર અને જાફરપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં સવારે 8.30 […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

રાજ્યમાં વરસાદને લીધે 28 હજારનું સ્થળાંતર, 15 સ્ટેટ હાઇવે બંધ, 105 ગામમાં છવાયો અંધારપટ

અમદાવાદઃ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટી રહ્યુ છે. જો કે, રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સજ્જ છે. ત્યારે […]

સમગ્ર દેશમાં આ મહિનામાં સારા વરસાદની શક્યતા,જૂનમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ 

ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધ્યું આ મહિનામાં સારા વરસાદની શક્યતા જૂનમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ દિલ્હી:ગુજરાત અને રાજસ્થાનમાં મોસમી વરસાદ સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધ્યું છે.હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, “સામાન્ય તારીખ 8 જુલાઈના છ દિવસ પહેલા, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ શનિવારે દેશભરમાં દસ્તક આપી છે પરંતુ આ સિઝનમાં […]

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code