1. Home
  2. Tag "Rainwater"

વરસાદનું પાણી ખૂબ જ ઉપયોગી છે, આ ઉપાયોથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે

વરસાદની ઋતુ અથવા ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી રહે છે. આ સમયગાળા દરમિયાન ઘણો વરસાદ પડે છે. જોકે, અતિશય વરસાદ ક્યારેક ખરાબ અસરો પણ કરે છે. આના કારણે નદીઓનું પાણીનું સ્તર વધે છે અને ગામડાં અને શહેરો ડૂબી શકે છે, પાકને પણ નુકસાન થાય છે, ભૂસ્ખલનનું જોખમ વધે છે અને રોગો વગેરે પણ ફેલાવા લાગે […]

ભાવનગર-સોમનાથ હાઈવેના વડલી ગામના સર્વિસ રોડ પર મહિનાથી ભરાયેલા વરસાદી પાણી

સર્વિસ રોડ પર સતત પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો પરેશાન, સર્વિસ રોડ પર ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી, ગ્રામજનોએ હાઈવે ઓથોરિટીને કરી રજુઆત ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો નથી. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક વડલી ગામ પાસે સર્વિસ રોડ પર એક મહિનાથી વરસાદના પાણી ભરાયેલા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલી […]

ચોમાસામાં વરસાદના પાણીથી બચવા અને ફિટ રહેવા માટે અનુસરો આ ટીપ્સ

બાળપણમાં વરસાદના ટીપાં જાદુ જેવા લાગતા હતા. ખુલ્લા પગે ભીના થવું, કાગળની હોડીઓ ચલાવવી અને વિચાર્યા વગર હસવું. પરંતુ હવે, એ જ વરસાદી પાણી રોગોનું ઘર બની ગયું છે. ઓફિસ જવું હોય કે શાકભાજી ખરીદવા જવું હોય, ગંદા પાણી અને ભીના થવાનો ડર દર વખતે સતાવે છે. જોકે, કેટલીક ટિપ્સ અપનાવીને તમે આ સમસ્યાથી બચી […]

ભરૂચઃ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકાઓમાં કરેલો સંગ્રહ આર્શીવાદરૂપ સાબિત થયો

જુના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઉંડા ભુગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ […]

સુજલામ સુફલામ્ યોજનાઃ વરસાદી પાણીનો બચાવવા બે તાલુકામાં 900 તળાવ ઉંડા કરાયા

અમદાવાદઃ વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. વિધાનસભામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.1933.55 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code