વરસાદની સિઝનમાં વાઈરલ રોગોથી બચશે બાળકો,વાલીઓએ આ તકેદારી રાખવી જોઈએ
ચોમાસું ગરમીથી તો રાહત આપે જ છે સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. હવામાનમાં થતા બદલાવને કારણે પણ શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.ખાસ કરીને નાના બાળકો આ સિઝનમાં રોગ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ ઋતુમાં અનેક પ્રકારની બેક્ટેરિયાની સમસ્યાનો ખતરો રહે છે.ખાસ કરીને નાના બાળકોને આ સિઝનમાં ખાસ કાળજીની જરૂર હોય […]