પાણીની અછતવાળા બનાસકાંઠામાં પણ વરસાદી ઝાંપટા, દાંતામાં ભારે પવન સાથે વૃક્ષો ધરાશાયી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ઊભી થઈ હતી, પાણી માટે લોકોએ આંદોલનો પણ કરવા પડ્યા હતા. ત્યારે જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં જ લોકોમાં હરખની હેલી જોવા મળી હતી. જિલ્લાના અનેક વિસ્તારમાં રવિવારે વરસાદ વરસ્યો હતો. દાંતા અને પાલનપુર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત […]