1. Home
  2. Tag "Rajasthan royals"

IPL : દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. IPLની 18મી સીઝનની પહેલી સુપર ઓવરમાં, રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હીએ કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મદદથી સંદીપ શર્માના માત્ર 4 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, દિલ્હી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ […]

IPL: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સેમસનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ગુજરાત ટાઇટન્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ગુજરાત ટાઇટન્સે 58 રનથી જીતી લીધી હતી. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ […]

IPL: ચેન્નાઈને 6 રને હરાવીને રાજસ્થાન રોયલ્સે પ્રથમ જીત મેળવી

મુંબઈઃ રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે શાનદાર જીત નોંધાવી છે. CSK ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે રાજસ્થાન બેટિંગ કરવા ઉતર્યું ત્યારે નીતિશ રાણાની શાનદાર 81 રનની ઇનિંગની મદદથી તેઓએ 182 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા CSK ફક્ત 176 રન જ બનાવી શક્યું છે. આ રીતે, […]

IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સ (RR) ને આઠ વિકેટથી હરાવ્યું છે. આ મેચ બુધવારે આસામના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં KKR એ સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 151/9 રન બનાવ્યા હતા. […]

IPL:સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું

બેંગ્લોરઃ IPL-T20 ક્રિકેટમાં, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશને 47 બોલમાં 106 રન અને ટ્રાવીસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલના સંજુ સેમસને 37 બોલમાં 66 અને ધ્રુવ જુરેલે 35 બોલમાં 70 રન કર્યા હતા. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ […]

IPLની 18મી સીઝન પહેલા રાજસ્થાન રોયલ્સે નવી જર્સી લોન્ચ કરી

IPL 2025 માર્ચના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની શક્યતા છે. દરમિયાન, લગભગ બધી ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. દરમિયાન રાજસ્થાન રોયલ્સે તેમની નવી જર્સી લોન્ચ કરી છે. રાજસ્થાન રોયલ્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેને પોસ્ટ કર્યું છે. આ પોસ્ટમાં નવી જર્સી જોઈ શકાય છે. જોકે, આ નવી જર્સીમાં બહુ ફેરફાર નથી. આ વીડિયોમાં […]

IPL 2024: ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આજે થશે ટક્કર

નવી દિલ્હીઃ ગુવાહાટીમાં આજે સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ટીમ એક જીતીને ટોપ ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સની ટીમ પહેલા જ પ્લે-ઓફમાંથી બહાર થઈ ગઈ છે. IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર […]

IPL 2024: RRના કેપ્ટન સંજુ સેમસનને એમ્પાયર સામે દલીલ કરવી ભારે પડી

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને […]

IPL 2024: રાજસ્થાનનો હૈદરાબાદ સામે રોમાચંક મેચમાં માત્ર 1 રનથી પરાજય થયો

બેંગ્લોરઃ સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડના અર્ધ શતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી […]

IPL 2024માં આ પાંચ અનકેપ્ટ ખેલાડીઓએ પોતાની રમતથી ક્રિકેટ પ્રેમીઓના જીત્યા દિલ

મુંબઈઃ દેશમાં હાલ આઈપીએલ ચાલી રહી છે આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધ્યો છે. બીજી તરફ આઈપીએલ 2024માં ભારતીય અનકેપ્ડ ખેલાડીઓએ પ્રભુત્વ જમાવ્યું છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે IPL 2024માં શાનદાર બેટિંગ કરી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં રિયાન પરાગે 5 મેચમાં 158.18ના સ્ટ્રાઈક રેટથી 261 રન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code