MPમાં ભારે વરસાદની ચેતવણી,11 જિલ્લામાં શાળાઓ બંધ; રાજસ્થાન-ઉત્તરાખંડમાં પણ એલર્ટ
ભોપાલ:વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને બિહારમાં તે ખતરાના નિશાનની નજીક છે.હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકોએ જીવ […]