અજીત પવારે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, પૂર્વ PM ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરી સરખામણી
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણી ગણતરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરી છે. પૂણેમાં તેમણે કહ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ની ઈમેજ ધરાવતા હતા અને વડાપ્રધાન મોદી પણ એટલી જ પ્રતિષ્ઠા ધરાવે છે. ગયા મહિને NCPથી અલગ થઈને અજીત પવાર પોતાના […]


