રાજકોટ એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓના સુવિધા માટે સોમવારે નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન
રાજકોટઃ શહેરના એરપોર્ટ પર દિનપ્રતિદિન પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટના બિલ્ડિંગમાં પ્રવાસીઓની ધક્કામુક્કી જોવા મળતી હતી, તેમજ પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા પણ નહતી. આ અંગે સાંસદ સહિત અગ્રણીઓએ એરપોર્ટ ઓથોરિટીને રજુઆતો કરી હતી. આખરે ઓથોરિટાએ મંજુરી આપતા 100 પ્રવાસીઓ આરામથી બેસી શકે એવા નાવ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. તા.11મીને સોમવારે એરપોર્ટ પરના નવા […]