રાજકોટના હીરાસર એરપોર્ટ પર ફ્લાઈટ્સને ડોમેસ્ટિક પ્રવાસીઓ પણ પુરતા મળતા નથી
રાજકોટથી ઉડાન ભરતી ફલાઈટોમાં 50 ટકા બેઠકો ખાલી રહે છે, રજાઓ કે તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોય છે, વિમાન દૂર્ઘટના બાદ ઘણા પ્રવાસીઓ ફ્લાઈટ્સમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે રાજકોટઃ શહેર નજીક અમદાવાદ તરફ જતા હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ કાર્યરત કરાયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ […]