રાજકોટ અને ગાંધીનગર મ્યુનિ. દ્વારા વિશાળ સ્ક્રીન પર વર્લ્ડકપ ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે
અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે બેસીને મેચ જોવાનો લોકોને લ્હાવો મળી રહે તે માટે રાજકોટ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ દ્વારા મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ક્રિકેટમેચનું લાઈવ ટેલિકાસ્ટ […]