અયોધ્યા મહોત્સવને લીધે રાજકોટ બન્યું રામોત્સવમય, બજારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠી
રાજકોટઃ અયોધ્યામાં આવતી કાલ તા, 22મીને સોમવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લીધે લઈ રાજકોટ શહેરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવ્ય અવસરને વધાવવા ઠેર-ઠેર વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. શહેરમાં મુખ્ય બજારોમાં વેપારીઓએ રંગબેરંગી લાઈટ્સની રોશની કરી છે. શહેરના સંતકબીર રોડની 1100 દુકાનો પર રોશની કરવામાં આવી છે. […]