1. Home
  2. Tag "Rajkot District Panchayat"

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રોમાં 11 તબીબો સતત ગેરહાજર, DDOએ ફટકારી નોટિસ

રાજકોટઃ ગુજરાતમાં જિલ્લા પંચાયતો હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં તબીબો હાજર રહેતા ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સરકારી મેડિકલમાં ભણેલા વિદ્યાર્થીઓએ સરકારી હેલ્થ સેન્ટરોમાં સેવા આપવા માટે બોન્ડ આપવા પડતા હોય છે. ડોકટરની ડિગ્રી મેળવીને બોન્ડ મુજબ સરકારી હેલ્થ સેન્ટરોમાં નોકરીના મેળવ્યા બાદ તબીબો સતત ગેરહાજર રહેતા હોય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારોના હેલ્થ સેન્ટરોમાં સેવા […]

રાજકોટમાં રેસકોર્સ પાસે જિલ્લા પંચાયતનું 36 કરોડના ખર્ચે અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે,

રાજકોટઃ શહેરમાં સરદાર પટેલ જિલ્લા પંચાયત ભવનનું મકાન વર્ષો જુનું હોવાથી હવે શહેરનાં રેસકોર્સ પાસે રૂ.36 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ કરાશે, જેના માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જિલ્લા પંચાયતની નવી કચેરીમાં ભોયતળિયા ઉપરાંત ચાર માળની ઇમારત બનાવાશે. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્‍બર ઉપરાંત પંચાયત માટે 100 ‍સભ્યોની ક્ષમતાવાળુ સભાગૃહ અને 400થી […]

રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે કર્મચારીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને આવશે તો પગલાં લેવાશે

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓએ ફોર્મલ કપડા પહેરીને નોકરી પર આવવું પડશે. જીન્સ અને ટીશર્ટ પહેરીને કર્મચારીઓ નોકરી પર આવશે તો તેમની સામે પગલાં લેવાશે, જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ  પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સરકારી કચેરીઓ કે મિટિંગમાં આવતા કેટલાક કર્મચારીઓ જીન્સ-ટીશર્ટ જેવાં ન શોભે એવાં કપડાં […]

રાજકોટ જિલ્લા પંચાયતની તમામ કામગીરી તા. 20મી ડિસેમ્બરથી પેપરલેસ બનશે,

રાજકોટઃ કોમ્પ્યુટરના આજના જમાનામાં હવે પેપરની કામગીરી ઘટી રહી છે. હવે તો ગામડાંના લોકો પણ ઓનલાઈનના જાણકાર બની ગયા છે. રાજ્ય સરકારે ઈ-સરકાર પોર્ટલ શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય તમામ કામગીરી પેપરલેસ કરવાનો છે. આ કામગીરી 25 ડિસેમ્બરથી શરૂ થશે. સંપૂર્ણ પેપરલેસ થવામાં રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની પ્રથમ સરકારી કચેરી બને તે માટે જિલ્લા વિકાસ […]

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કેટલાક સભ્યોએ ઊધો ફ્લેગ બેઝ લગાવ્યો,

રાજકોટઃ  જિલ્લા પંચાયતની શુક્રવારે સાધારણ સભા મળી હતી જેમાં તિરંગોત્સવની પણ ઊજવણી કરવામાં આવી હતી. તમામ સભ્યો અને અધિકારીઓને ત્રિરંગાના ફ્લેગબેઝ આપવામાં આવ્યા હતાં. અને તમામ સભ્યોએ ફલેગ બેઝ લગાડયા હતા. જેમાંથી મોટા ભાગના સદસ્યોએ ઊંધા ફલેગબેઝ લગાડ્યા હતા અને અના ફોટા સોશ્યલ મીડિલામાં વાયરલ થયા હતા.  કહેવાય છે કે, કેટલાક સભ્યોને ફ્લેગબેઝ કઈ રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code