રાજકોટ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે ફ્લાઈ ઓવરબ્રીજની કામગીરીને લીધે ડાયવર્ઝન અપાયા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રાજકોટ ગોંડલ હાઈવે પર ગોંડલ ચોકડી નજીક ફ્લાયઓવરબ્રીજ બનાવવાના કાર્ય પ્રારંભ કરાતા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલ રોડ ચોકડી આગામી એક વર્ષ માટે બંધ રહેશે. ગોંડલ ચોકડી નજીક સિક્સ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરાવાને કારણે ગોંડલ રોડ ચોકડી એક વર્ષ […]


