વેપારી મહામંડળની રજુઆત બાદ રાજકોટથી ઈન્દોર અને ઉદેપુરની ફ્લાઈટ્સ માર્ચથી શરૂ કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા સિટી ગણાતા રાજકોટનો ઓદ્યોગિક વિકાસ સારો એવો થયો છે. એન્જિનિયરિંગના પાર્ટ્સ ખરીદવા માટે બહારના રાજ્યોના અનેક વેપારીઓ પણ રાજકોટની મુલાકાતે આવતા હોય છે. ત્યારે રાજકોટથી ઉદેપુર અને ઈન્દોરની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વેપારીઓને ટ્રેન દ્વારા રાજકોટ આવવું પડતું હતું. તેથી વેપારી મહા મંડળ દ્વારા રજુઆત કરાતા હવે આગામી માર્ચથી ઉદેપુર અને […]