1. Home
  2. Tag "“Rajkot International Airport”"

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા હવે રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે

એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવાયો ત્રણ મહિના દુબઈ, ઓમાન સહિતની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે વિદેશ જતી ફ્લાઈટ્સ હવે કરાચી કે લાહોર પરથી પસાર નહીં થાય રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ વિદેશની ફ્લાઈટ્સ આવતી-જતી નથી. ફક્ત ડોમેસ્ટીક સેવા જ શરુ કરવામાં આવી છે. એટલે રાતના સમયે એરપોર્ટનું સંચાલન બંધ રહેતુ હતું. પણ પાકિસ્તાને ભારત […]

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ વિદેશ જવા માટેની એકપણ ફ્લાઈટ નથી

એરપોર્ટ પર 23 હજાર ચો.મી.માં ટર્મિનલ બનાવાયું ટર્મિનલમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વિરાસતને કલાત્મક રીતે કંડારવામાં આવી રણજીત વિલાસ પેલેસની કલાકૃતિને આધારિત ઇન્ટિરિયર કરાયું રાજકોટઃ શહેરના સીમાડે નેશનલ હાઈવે નજીક  હિરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. અને આ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જુલાઈ 2023માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટને […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે નજીકની 15 ફુટ ઊંચી દીવાલ ધરાશાયી

નબળા બાંધકામની વરસાદે પોલ ખાલી, અગાઉ એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ પાસેની  કેનોપી તૂટી પડી હતી, રાજકોટઃ શહેરની ભાગોળે હીરાસર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રન વે નજીકની 15 ફુટ ઊંચી દીવાલ વરસાદને લીધે તૂટી પડી છે.  આ એરપોર્ટની અગાઉ કેનોપી તૂટી પડી હતી અને હવે દીવાલ પડી છે. તૂટી પડેલી દીવાલ રન-વેથી ખૂબ […]

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે : વડાપ્રધાન મોદી કરશે ઉદ્દઘાટન

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે  પીએમ મોદીના હસ્તે ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ના લોકાર્પણ પૂર્વે અપાતો આખરી ઓપ  કલાત્મક ટર્મિનલ, સાઈનેજીસ અને રનવે પર લાઈટથી ઝળહળતું એરપોર્ટ રાજકોટ:આગામી તા. 27 જુલાઈના રોજ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code