રાજકોટ-મુંબઈ વચ્ચે કાલે 1લી સપ્ટેમ્બરથી વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે
રાજકોટથી મુંબઈ જવાં મુસાફરોને સવારે બે ફ્લાઇટ મળી રહેશે, દિવાળી વેકેશનમાં ફરવા માટે જતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે, રાજકોટ એરપોર્ટ પરથી 9 સીટર પ્લેન સહિત દૈનિક 8 ફ્લાઈટની જ ઉડાન રાજકોટઃ શહેરના સીમાડે હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયુ છે. એરપોર્ટ કાર્યરત થયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટની સેવા હજુ […]