રાજકોટ-ઉદેપુર વચ્ચે 21મી ઓગસ્ટથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ થશે, ફ્લાઈટનું ભાડુ 2800 નક્કી કરાયુ
રાજકોટઃ શહેરમાં 32 કિમી દુર હાઈવે નજીક હીરાસર ગામ પાસે બનાવેલા નવા એરપોર્ટ પરથી 10મી સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સ ઉડાન ભરશે. એટલે 8મી સપ્ટેમ્બર સુધી જુના એરપોર્ટ પર અને ત્યારબાદ હીરાસર ગામ નજીક બનાવાયેલા નવા એરપોર્ટ પરથી ફલ્ઈટ્સ ઉડાન ભરશે. ત્યારે નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ કરવાની પણ માગ ઊઠી રહી છે. ત્યારે આગામી તા, 21મી ઓગસ્ટથી રાજકોટ-ઉદેપુર […]