રાજકુંદ્રા મામલે શિલ્પા શેટ્ટીને બહેને આપ્યું આશ્વાસન, કહ્યું, ‘આ સમય પણ પસાર થઈ જશે’
શિલ્પા શેટ્ટીના સમર્થનમાં આવી બહેન સમીતા શેટ્ટી કહ્યું, આ સમય પણ જલ્દી વીતી જશે મુંબઈઃ શિલ્પાએ તાજેતરમાં ત્રાટક યોગ પર એક વીડિયો શેર કર્યો હતો, જેના પર યુઝર્સે તેના પતિને લગતી ઘણી વાંધાજનક કોમોનેટેસ કરી હતી.ત્યારે હવે શમિતા શેટ્ટીનો બહેન શિલ્પા શેટ્ટીનું સમર્થન જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ પોર્નોગ્રાફી મામલે એભિનેત્રી શિલ્પાના પતિ અને […]