રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહ-સિંહણ બચ્ચા સહિત 5ને ટ્રેનના પાયલોટે બચાવ્યાં
એક વર્ષમાં ટ્રેનના પાયલોટએ ફોરેસ્ટ ટ્રેકરની મદદથી 104 સિંહને બચાવ્યા, પીપીવાવ રેલવે ટ્રેક પર સિંહને બેઠેલા જોઈ ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી, ફોરેસ્ટ સ્ટાફ દોડી આવીને રેલવે ટ્રેક પરથી સિંહને ખદેડ્યાં અમરેલીઃ ભાવનગર ડિવિઝન હેઠળ આવતા રાજુલા અને પીપાવાવના રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આંટાફેરા મારતા હોય છે. ટ્રેનની અડફેટે સિંહ ન આવે તે માટે […]