બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું નિધન
અમદાવાદઃ ગુજરાત નજીક આબુ રોડ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના વડા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આબુ રોડ સ્થિત શાંતીવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર […]