ભાજપના સાંસદ રાકેશ સિન્હાને જાનથી મારી નાખવાની ધમકી મળી – આરોપીની કરાઈ ધરપકડ
બીજેપી સાસંદને જાનથી મારવાની ધનકી ટૂંક સમયમાં જ આરોપીની થઈ ઘર પકડ દિલ્હીઃ- ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની છેવટે પોલીસે માયાપુરીથી ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરતા શરુઆતમાં આરોપીએ નશામાં હોવાથઈ ફોન પર મેસેજ કર્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે હવે પોલીસે આરોપીની અનેક બાબતે તપાસ હાથ ઘરી છે. […]