રામ ભક્તો માટે વધુ એક સારા સમાચાર,સીએમ યોગીએ આ કાર્યને અભૂતપૂર્વ ગણાવી માન્યો આભાર
લખનઉ:અયોધ્યામાં શ્રી રામના નિર્માણાધીન ભવ્ય મંદિરમાં શુક્રવારે વીજળી કનેક્શનનું કામ પૂર્ણ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અભૂતપૂર્વ કાર્ય કરવા બદલ UPPCLનો આભાર માન્યો છે. તેમણે આ બહુપ્રતિક્ષિત રામકાજ પૂર્ણ થવા પર તમામ રામ ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. સીએમ યોગીએ ટ્વીટ કર્યું, “શ્રી અયોધ્યા ધામમાં નિર્માણાધીન ભગવાન શ્રી રામનું ભવ્ય […]