હવે રામ મંદિરના ઈતિહાસ પર બનાવાશે ફિલ્મ – દુરદર્શન પર ફિલ્મ દર્શાવવાની કરાઈ જાહેરાત
હવે રામ મંદિરનો ઈતિહાસ ડિજીટલ રુપે જોવા મળશે રામ મંદિર પર બનશે ફિલ્મ બોલિવૂડ શહેનશાહ આપશે પોતાનો અવાજ મુંબઈઃ- રામ મંદિરનો ઈતિહાસ ખૂબ જાણીતો છે અને ભારતની સંસ્કૃતિમાં ખાસ તેનું મહત્વ પણ છે ત્યારે હવે રામ મંદિરના ઈતિહાસ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.અયોધ્યામાં રામ મંદિર વર્ષ 2023માં બનીને તૈયાર થવાનું છે. રામ […]