કોરોનાને લીધે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરની આવકમાં 50 ટકાનો ઘટાડો
નડિયાદઃ કોરોનાના કપરા કાળમાં મંદિરોની આવકમાં પણ ઘટાડો થયો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડ રાયજી મંદિરને મળનારા દાન, ચઢાવો અને જુદા જુદા પ્રકારની આવકમાં 50 ટકા કરતા વધારે ઘટાડો નોંધાયો છે. યાત્રાધામ રણછોડરાયજી મંદિરના ઓફિસ સ્ટાફ તરફથી મળતી વિગતો મુજબ કોરોના કાળ દરમિયાન ભક્તોની સંખ્યામાં વર્ષ 2020-21 દરમિયાન ઘટાડો નોંધાયો છે. જેની […]