1. Home
  2. Tag "Ranotsav"

કચ્છ રણોત્સવમાં કોરોનાના ભય લીધે વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશના પ્રવાસીઓ ધસારો વધ્યો

ભૂજઃ કચ્છ રણોત્સવનો દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે. કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થતા આ વર્ષે વિદેશી પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવશે તેમ લાગતું હતું પણ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વાઈરસ ઓમિક્રોને દેખા દેતા વિદેશના પ્રવાસીઓ હવે પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. દર વર્ષ હજારોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં […]

કચ્છના ઘોરડો ખાતે રણોત્સવની તૈયારીઓ, પ્રવાસીઓને માટે નવા અનેક આકર્ષણો ઉમેરાયાં

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકોથી પર્યટન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડોના સફેદ રણને નિહાણવા અને રણના ખૂશ્બુની મોજ મહાણવા માટે દેશ-વિદેશના પર્યટકો ઘોરડોની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ વખણાય છે એથી વિશેષ અહીં મહેમાનગતિ પણ ભારે જાણીતી અને માનીતી છે. અફાટ રણ વચ્ચે નયનરમ્ય કચ્છી ભૂંગામાં જોડિયા પાવા, મોરચંગ, ગડા-ઘમેલાના તાલ […]

કચ્છના રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને વધુ સુવિધા આપવાનું આયોજન કરાશે

ભુજ  :  કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડોના સફેદ રણની મોજ મહાણવા માટે અનેક પ્રવાસીઓ દરવર્ષે આવે છે. સફેદ રણમાં આગામી 1લી નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તૈયારીઓ તેમજ દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોને કોઇ તકલીફ ન પડે તે માટે સુવિધાઓ પૂર્ણ કરવા યોજાયેલી બેઠકમાં કલેક્ટરે સૂચના આપી હતી. ટેન્ટસિટીમાં કોરોના રસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code