રણવીર સિંહ ટૂંક સમયમાં નેટફ્લિક્સના એડવેન્ચર શોમાં જોવા મળશે
રણવીર સિંહનો ટૂંક સમયમાં જોવા મળશે વાઇલ્ડ અવતાર નેટફ્લિક્સના એડવેન્ચર શોમાં જોવા મળશે રણવીર સિંહ બેયર ગ્રિલ્સ સાથે જંગલ માં મંગલ કરતા જોવા મળશે એક્ટર મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની અનોખી સ્ટાઈલ માટે જાણીતો છે.કપડાં હોય કે તેમની હેરસ્ટાઈલ, તેઓ હંમેશા ચાહકોમાં ચર્ચાનો વિષય બને છે.રણવીર સિંહ સાથે જોડાયેલી વધુ રસપ્રદ વાતો સામે આવી રહી […]


