1. Home
  2. Tag "Ranveer Singh"

વનડે વર્લ્ડ કપનું એન્થમ સોંગ થયું રિલીઝ,આ એક્ટર ડાન્સ કરતો જોવા મળ્યો

મુંબઈ:વનડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ભારતની ઘરતી પર 5 ઓક્ટોબરથી થઈ રહી છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. 12 વર્ષ બાદ ભારતની ધરતી પર વનડે વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયાએ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વનડે વર્લ્ડ કપનો […]

ફિલ્મ ડોન 3 નું ધમાકેદાર ટિઝર રિલીઝ,રણવીર સિંહ ‘ડોન’ના પાત્રમાં મગ્ન જોવા મળ્યો

મુંબઈ: એક તરફ ચાહકો ‘ગદર 2’ના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ ફરહાન અખ્તરે ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી છે. તેણે ‘ડોન’ ફ્રેન્ચાઈઝીની ‘ડોન 3’ની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાણ્યા પછી ચાહકોની ઉત્તેજના એક અલગ જ સ્તરે પહોંચી ગઈ હતી. હવે આ ઉત્તેજના બંધ થવાની નથી કારણ કે ‘ડોન 3’નું ટીઝર સામે આવ્યું છે. […]

ફરહાન અખ્તરની ‘ડોન 3’માં આ એક્ટરના નામ પર લાગી મહોર, જાણો ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે

મુંબઈ:રણવીર સિંહ આ દિવસોમાં તેની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતાની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી છે. આ ફિલ્મમાં બધાએ શાનદાર અભિનય કર્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે દેશમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે […]

અભિનેતા રણવીર સિંહ વિરાટ કોહલીને પાછળ પછાડીને બન્યા બન્યા ભારતના સૌથી અમીર સેલિબ્રિટી

રણવિર સિંહ બન્યો સૌથી અમીર સેલિબ્રિટી વિરાટ કહોલીને પણ આ મામલે માત આપી મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રણવિર સિંહ તેમની શાનદાર એક્ટિંગને લઈને જાણીતા છે તેમણે બોલિવૂડમાં અનેક સુપર હિટ ફિલ્મો કરી છે ત્યારે હવે ફરી એક વાર તેઓ સમાચારની  હેડલાઇન્સમાં આવ્યા છે. વાતજાણે એમ છે કે હવે અભિનેતા  રણવીર સિંહ વિરાટ કોહલીને પાછળ છોડીને ભારતનો […]

રણવીર સિંહની ફિલ્મ સર્કસનું ધમાકેદાર ટીઝર રિલીઝ

મુંબઈ:રણવીર સિંહ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ સર્કસને લઈને વ્યસ્ત છે.રોહિત શેટ્ટીની આ ક્રિસમસ કોમેડીથી ભરપૂર આ ફિલ્મ રિલીઝ કરનાર છે.આશા છે કે હંમેશની જેમ આ વખતે પણ તેની ફિલ્મ ટિકિટ બારી પર રેકોર્ડ બનાવશે.તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.જે બાદ હવે ‘સર્કસ’ ના ધમાકેદાર ટીઝરે લોકોમાં ખલબલી મચાવી દીધી છે.આ મલ્ટીસ્ટારર […]

બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો આજે જન્મદિવસ,તેમના જન્મદિવસ પર જાણો તેમની ફિલ્મી સફર વિશે

રણવીર સિંહે રાઈટર તરીકે કરી હતી કરિયરની શરૂઆત 12 વર્ષના કરિયરમાં 16 ફિલ્મો રહી હીટ બર્થડે પર જાણો તેના ફિલ્મી સફરને મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ મુંબઈમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો.અભિનેતા રણવીર સિંહ આજે જ્યાં પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે […]

રણવીર સિંહ ટૂંક સમયમાં નેટફ્લિક્સના એડવેન્ચર શોમાં જોવા મળશે

રણવીર સિંહનો ટૂંક સમયમાં જોવા મળશે વાઇલ્ડ અવતાર નેટફ્લિક્સના એડવેન્ચર શોમાં જોવા મળશે રણવીર સિંહ બેયર ગ્રિલ્સ સાથે જંગલ માં મંગલ કરતા જોવા મળશે એક્ટર મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની અનોખી સ્ટાઈલ માટે જાણીતો છે.કપડાં હોય કે તેમની હેરસ્ટાઈલ, તેઓ હંમેશા ચાહકોમાં ચર્ચાનો વિષય બને છે.રણવીર સિંહ સાથે જોડાયેલી વધુ રસપ્રદ વાતો સામે આવી રહી […]

રણવીર સિંહની ‘સર્કસ’ સાથે ટકરાશે ટાઈગર શ્રોફની ‘ગણપત’

રણવીર-ટાઈગરની ફિલ્મો બોક્સ ઓફિસ પર આમનેસામને આવશે 23 ડિસેમ્બરે રિલીઝ થશે ‘સર્કસ’ અને ‘ગણપત’ ‘ગણપત’ વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત ડાયસ્ટોપિયન થ્રિલર છે મુંબઈ:બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ટાઈગર શ્રોફની ફિલ્મો બોક્સ ઓફિસ પર સામસામે આવશે કારણ કે રણવીરની ‘સર્કસ’ અને ટાઈગરની ‘ગણપત’ એક જ દિવસે 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. રોહિત શેટ્ટીએ મંગળવારે તેની આગામી […]

ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું નવું ગીત ‘ફાયરક્રેકર’ રિલીઝ,રણવીર સિંહ અતરંગી અંદાજમાં

ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું નવું ગીત રિલીઝ ‘ફાયરક્રેકર’ ગીત થયું રિલીઝ રણવીર સિંહ અતરંગી અંદાજમાં મુંબઈ:જ્યારથી બોલિવૂડ એક્ટર રણવીર સિંહની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની રિલીઝ ડેટ જાહેર થઈ છે ત્યારથી લોકોમાં ઉત્તેજના વધી ગઈ છે.ફિલ્મના નામની જેમ જ તેનું ટ્રેલર પણ ખૂબ જ ફની હતું.હવે ફિલ્મમાંથી ફાયરક્રેકર ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત ખૂબ […]

દુબઈ એક્સ્પો:અભિનેતા રણવીર સિંહે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત  

રણવીર સિંહે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત ‘ધ ગ્લોબલ રીચ ઑફ ઈન્ડિયન મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ વિષય પર ચર્ચા ભારતીય મનોરંજન જગતમાં વાગશે ડંકો   મુંબઈ:દુબઈ ખાતે દુબઈ એક્સ્પો 2020 ચાલી રહ્યો છે. ત્યારે દુબઈ પ્રવાસના ત્રીજા દિવસે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું હતું કે, ભારતએ વાર્તા કહેવાની ભૂમિ છે,અને ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code