સોનાની ખરીદી માટે હવાલા દ્વારા ચુકવણી કરવામાં આવી હોવાની રાન્યાની કબુલાત
સોનાની દાણચોરીના કેસમાં આ મહિનાની શરૂઆતમાં બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે કબૂલાત કરી હતી કે સોનાની ખરીદી માટે હવાલા ચેનલો દ્વારા પૈસા મોકલવામાં આવ્યા હતા. રાણ્યા રાવની જામીન સુનાવણી દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ કોર્ટને આ માહિતી આપી હતી. રાન્યાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન, DRI વતી હાજર રહેલા […]