1. Home
  2. Tag "raod"

ભૂવાનગર બન્યું અમદાવાદઃ એક મહિનામાં ભૂવાના 43 ઘટના બની

મનપા દ્વારા અત્યાર સુધીમાં 34 ભુવા પુરાયાં સૌથી વધારે પૂર્વ ઝોનમાં 13 જેટલા ભુવા નોંઘાયાં 19થી વધારે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયાં અમદાવાદઃ શહેરમાં હજુ તાજેતરમાં જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાના બનાવોમાં પણ વધારો થયો છે. મકરબા ખાતે રસ્તા ઉપર ઉંડો ખાડ્યો હતો, જેમાં મોટુ વાહન […]

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રૂા. 309 કરોડ માર્ગ મકાન વિભાગના કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી

અમદાવાદઃ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ પરિવહન મળી રહે તેવા ઉમદા હેતુસર રૂા. 308.90 કરોડના ખર્ચે કુલ 89.540૦ કિ.મી.ના રસ્તાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના સ્ટેટ હાઇવેના મુખ્ય માર્ગ રાજકોટ-ભાવનગર રોડના નવીનીકરણ માટે નાગરિકો દ્વારા રજૂઆતો મળી હતી. તેને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ 70કિ.મી.ના રાજકોટ-ભાવનગર હાઈવેને રૂા. 293  કરોડના ખર્ચે ફોર-લેન […]

ચોમાસામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે સંભવિત અકસ્માત ટાળવા આટલુ કરો…

વરસાદની મોસમ આવી રહી છે, અને જો તમે ટુ-વ્હીલર ચલાવો છો, તો વરસાદી માહોલમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો વરસાદમાં બાઇક/ટુ-વ્હીલર ચલાવવું તમારા માટે જોખમી બની શકે છે. ચોમાસામાં ટુ-વ્હીલર હંકારતી વખતે કંઈ મહત્વની બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ… આવો જાણીએ… હેલ્મેટ કોઈપણ હવામાનમાં હેલ્મેટ વિના […]

માર્ગ પરિવહન ક્ષેત્રના પરિવર્તન માટે નીતિઓ અને વ્યૂહરચનાઓને મજબૂત કરવા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સક્રિય સહયોગ માટે નીતિન ગડકરીએ હાકલ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગોવા, હરિયાણા, કેરળ, મણિપુર, મિઝોરમ, પંજાબ, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સચિવ (RT&H), માર્ગ […]

અમદાવાદ બન્યું ભુવાનગરીઃ પાંચ દિવસમાં ચાર સ્થળોએ પડ્યાં ભુવા

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે જો કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. પાંચ દિવસના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાર જેટલા ભુવા પડ્યાં હોવાનું જાણવા મળે છે. માર્ગ ઉપર ભુવા પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code