1. Home
  2. Tag "Raw Materials"

યુક્રેન-રશિયાના કારણે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થતા ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં

રાજકોટઃ ધોરાજીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા પ્લાસ્ટિક ઉદ્યોગ -રો મટિરીયલ્સમાં ભાવ વધતા ઉદ્યોગકારોને માઠી અસર થઈ છે. યુક્રેન અને રશિયાનુ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસરમાં પ્લાસ્ટિકના રો – મટિરીયલમા ભાવ વધારો થતા પ્લાસ્ટિક કારખાનેદારોની ચિંતામા વધારો થયો છે. એક બાજુ કોરોના કાળમા ધંધા, વેપારમાં હાલાકી થઈ ત્યાર બાદ હાલ ધોરાજી વેસ્ટમાંથી બેસ્ટ કરતા ધોરાજી […]

વાયબ્રન્ટ સમિટમાં ફાર્મા ઉદ્યોગના રો-મટિરિયલ્સની ઉપલબ્ધિ માટે પણ MOU કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે હરણફાળ ભરી છે. અનેક લોકોને રોજગારી આપતા ફાર્મા ઉદ્યોગનો હજુ પણ વિકાસ થઈ શકે તેમ છે. તેથી આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી ઇનોવેટીવ ટેક્નિકસ અને અન્ય ફાર્મા પ્રોડકટ્સનું રો મટિરિયલ રાજ્યમાં બનાવવામાં આવે તેવી આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં 10,11,12 જાન્યુઆરી 2022ના દિવસોમાં ચર્ચા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. […]

ભારતમાં કોરોનાવાયરસને મળશે હાર, ફ્રાન્સ આપશે ઓક્સિજન અને અમેરિકાએ આપ્યો રો મટીરીયલ આપવાનો વિશ્વાસ

કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ ફ્રાન્સ પણ આપશે ભારતને ઓક્સિજન અમેરિકા વેક્સિનનું રો મટીરીયલ આપી શકે છે નવી દિલ્હી: કોરોનાવાયરસની દેશમાં બીજી લહેર આવી તેમાં ભારત સરકારને જો સૌથી વધારે જરૂર પડી હોય તો તે છે ઓક્સિજન. ભારત સરકાર હાલ કોરોનાથી સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહ્યું છે. આવા […]

કાચા માલના ભાવમાં થયેલા વધારાના પગલે લઘુ પેઈન્ટ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે ફરીથી વેપાર-ધંધા ધમધમવા લાગ્યાં છે. જો કે, કાચા માલના ભાવમાં થયેલા વધારાના પગલે ગુજરાતમાં ધમધમતા 450થી વધુ લઘુ પેઈન્ટસ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ ઉદ્યોગોમાં લગભગ 10 જેટલા શ્રમજીવીઓ કામ કરે છે. દરમિયાન કાચા માલમાં થયેલા ભાવ વધારા મુદ્દે વેપારીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code