કચ્છમાં માંડવી રાવળપીર બીચ ટુરિઝમનું હબ બનશે, બ્લુ-ફ્લેગ ટેગ માટે GEC દ્વારા પ્રયાસો
ભૂજઃ છેલ્લા એક દાયકાથી કચ્છનો પ્રવાસનક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. કચ્છના ઘોરડો તેમજ ધાળાવીરા, કાળો ડુંગર, વગેરે સ્થળોએ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માંડવીના રાવળપીર બીચને પણ વિકસાવવામાં આવી રહ્યો છે. માંડવી રાવળપીર બીચને ‘બ્લુ-ફલેગ’ ટેગ માટેની તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં માંડવી ટુરીઝમનું હબ બનશે. માંડવી તાલુકાના રાવળપીર દાદા બીચ સુંદર અને […]