1. Home
  2. Tag "RBI"

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકારને આરબીઆઈની સલાહ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોના મોટા પાયે ખાનગીકરણથી લાભ કરતાં વધુ નુકસાન થઈ શકે છે. આરબીઆઈએ સરકારને આ મામલે સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપી છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની બેંકો નફો વધારવામાં વધુ કાર્યક્ષમ છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાનગીકરણ એ […]

સિંગલ પ્રાથમિક ડીલર્સને વિદેશી વિનિમય બજારમાં ટ્રેડિંગ સંબંધિત સુવિધાઓ ઓફર કરાશેઃ RBI

નવી દિલ્હી: સિંગલ પ્રાથમિક ડીલર્સ (SPDs)નેને વિદેશી વિનિમય બજારમાં ટ્રેડિંગ સંબંધિત તમામ સુવિધાઓ ઓફર કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશમાં નાણાકીય બજારના વિકાસને સરળ બનાવવા માટે આ પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં, તેને કેટેગરી-I હેઠળ આવતા અધિકૃત ડીલરો દ્વારા ઓફર કરવાની મંજૂરી છે. આ પગલું ગ્રાહકોને તેમના વિદેશી મુદ્રાના જોખમને મેનેજ કરવા માટે […]

હવે, NRI વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં રહેતા સ્વજનોના વિવિધ ભૂલની ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ હવે બિનનિવાસી ભારતીયો (NRIs) ટૂંક સમયમાં જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) ની મદદથી દેશમાં રહેતા તેમના પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને અન્ય સંબંધિત બિલ ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશથી આવતી ચુકવણીઓ સ્વીકારવાની દરખાસ્તની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. […]

RBI એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો – હોમલોન અને કારલોનના હપ્તા થશે મોંધો

આરબીઆઈ એ રેપો રેટમાં વધારો રિઝર્વ બેંક એ 0.50 ટકાનો વધારો કર્યો હોમલોન કારલોન થશે મોંધી   દિલ્હી- ભારતીય રિઝર્વ બેંક દ્રારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે, 3 ઓગસ્ટના રોજથી આ મુદ્દા પર કમિટી દ્રારા ચર્ચાઓ કરવામાં આવી રહી હતી ત્યાર બાદ આરબીઆઈ 0.50 ટકાનો વધારો કરી દીધો છે. આ સતત ત્રીજી વખત છે […]

આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં: નાણામંત્રી

નવી દિલ્હીઃ દેશમાં ક્રિપ્ટોકરન્સી માન્ય નથી. એટલું જ નહીં નવેમ્બર 2021માં જાહેરાત છતાં સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક કાર્યવાહી કરવા માટે સંસદમાં બિલ લાવી શકી નથી, જ્યારે આ દરમિયાન સંસદના બે શિયાળુ સત્ર અને બજેટ સત્ર પૂર્ણ થઈ ગયા છે, અને ત્રીજું ચોમાસું સિઝન શરૂ થઈ ગઈ છે. જો કે આ સત્રમાં પણ બિલ લાવવાની કોઈ […]

RBI એ ‘ઓલા’ પર લગાવ્યો 1.5 કરોડ રુપિયાનો દંડ – KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો મામલો

RBI એ ‘ઓલા’ પર દોઢ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો  KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો આરોપ દિલ્હીઃ- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ઓલા પર મોટી કાર્યવાહી કરી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે આરબીઆઈએ ઓલા ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પર 1.67 કરોડ રુપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. આ દંડ વસુલવાના મામલે આરબીઆઈએ જણાવ્યું છે કે  આ દંડ પ્રીપેડ […]

ગ્રામીણ સહકારી બેંકો કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરમાં લોન આપી શકશે

નવી દિલ્હીઃ શહેરી સહકારી બેંકો માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા બમણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો જાહેર કર્યાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સહકારી બેંકો દ્વારા ધિરાણ પ્રવાહ વધારવા માટે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પગલાંને આવકાર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકે સહકારી ક્ષેત્ર માટે ત્રણ […]

લોન લેનાર લોકોની તકલીફ વધશે, RBIએ રેપો રેટમાં કર્યો 50 બેસિસ પોઈન્ટનો વધારો

RBIએ રેપો રેટમાં કર્યો 50 બેસિસ પોઈન્ટનો વધારો RBIએ 0.50 ટકા રેપો રેટ વધારતા રેપો રેટ 4.40 ટકાથી 4.90 ટકા થયો હોમ લોન થઈ શકે છે મોંઘી મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત […]

RBI એ અચાનક જ રેપો રેટના દરોમાં શા માટે કર્યો વધારો ,જાણો

આરબીઆઈ એ અચાનક જ રેપો રેટના દરોમાં કર્યો વધારો આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો દિલ્હીઃ- આજરોજ બુધવારે  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો છે. આજે આ રેટમાં અચાનક વધારો કરીને દેશના કરોડો લોકો આશષ્ચર્ય થયું છેસઆરબીઆઈના આ પગલા પછી કદાચ તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે આ અચાનક ફેરફાર શા માટે કરવામાં આવ્યો […]

ભારતઃ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થતા લોન મોંઘી થશે

નવી દિલ્હીઃ વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી પણ વધી રહી છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી. તેમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. RBI ગવર્નર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code