કરજણમાં મિયાગામ ચોકડી સુધી બનાવેલા આરસીસી રોડમાં ઠેર ઠેર ખાડાં પડ્યા
મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ અઢી વર્ષ પહેલાં બનાવાયો હતો, રોડ પર કપચી ઉખડી જતા વાહનચાલકોને મુશ્કેલી, ગાબડા પડતા કોન્ટ્રાક્ટરે સિમેન્ટ-રેતીનો માલ નાખી સમારકામ હાથ ધર્યું, વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકા પંચાયત કચેરીથી મિયાગામ ચોકડી સુધીના રોડ પર લીલાગીરી સોસાયટીથી મિયાગામ ચોકડી સુધી આરસીસી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અઢી વર્ષ પહેલા […]